જે કંપનીને સિયાચિનમાં તહેનાત જવાનો માટે નબળા સ્નો સૂટ સપ્લાઈ કર્યા, તેને વારંવાર ટેન્ડર મળ્યા, હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં

બે જુલાઈ 2019ની વાત છે. ઠીક એક વર્ષ પહેલા અલ્હાબાદથી ભાજપ સાંસદ રીતા બહુગુણા જોશીએ આ દિવસે દેશના રક્ષા મંત્રીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેણે સિયાચિન ઉપર તહેનાત ભારતીય જવાનોને મળતા કપડાની ગુણવતા ઉપર ઊઠી રહેલા સવાલોનો ઉલ્લેખ કર્યો હતો. સાથે તેણે આ અંગે જરૂરી કાર્યવાહી કરવાની અપીલ રક્ષા મંત્રી રાજનાથ સિંહને કરી હતી.
ભાજપ સાંસદ રીતા બહુગુણા જોશીએ જ આ પત્ર લખ્યો હતો કારણ કે તેમને આ અંગે ફરિયાદ મળી હતી. આ એવી ફરિયાદ હતી જે સિયાચિનમાં તહેનાત જવાનોને મળતા ઉપકરણોની ખરીદી ઉપર ગંભીર સવાલ ઊભા કરી રહ્યા હતા. વાસ્તવમાં આ પત્ર લખાયાના બે સપ્તાહ પહેલા જ ભારતીય સેનાની એમજીઓ (માસ્ટર જનરલ ઓર્ડિનેન્સ) બ્રાન્ચે એક ટેન્ડર બહાર પાડ્યું હતું. આ ટેન્ડર મુજબ સિયાચિન જેવા વિસ્તારમાં તહેનાત જવાનો માટે સ્નો સૂટ ખરીદવાના હતા. આ ખરીદીમાં થનાર સંભવિત ગરબડીની જાણકારી રીતા બહુગુણાને મળી હતી.
સ્ટોરીમાં વિગતો ઉમેરવામાં આવી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BHaxx1
https://ift.tt/3f0KkYH
No comments:
Post a Comment